અમરેલી જીલ્લા ના રાજુલા શહેર અને તાલુકા માં જી.ઈ.બી ની બેદરકારી આવી સામે
રાજુલા શહેર માં સવિતા નગર ના આખલા ને શોટ લાગતા મોત બે દિવસ પહેલા ડુંગર ગામે ગાય ને શોટ લાગતા તેનું પણ મોત નીપજેલ.
આજે રામપરા ગામે બે ગાયો ને વીજળી શોટ લાગતા તેનું સ્થળ પર જ મોત થયેલ છે ત્યારે રામપરા ગામના આગેવાનો એ જી. ઇ.બી કચેરી માં જાણ કરતા ૩ કલાક સુધી કોઈ ફરક્યું નહિ શું આને આપને વિકાસ કહીશું કે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી હાલત છે આ રાજુલા ની દર ગુરુવારે રાજુલા શહેર માં મેન્ટન્સ નાં બહાને આખો દિવસ લાઈટ બંધ રાખવામાં આવે છે વરસાદ નાં બે છાંટા પડે એટલે રાજુલા માં વીજળી ગુમ….