સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન દ્રારા પ્રાથમિક શાળા રામપરા-૨ ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિધાથી ઓની રાજુલા પ્રાંત કચેરીની મુલાકાત કરવામાં આવી
આજ રોજ તા.૧૬/૦૩/૨૦૨૩ ના રોજ સાવરકુંડલા નાયબ પો.અધિક્ષક એચ.બી.વોરા સાહેબ તેમજ નાયબ પો.અધિક્ષક સા શ્રી એ.જી.ગોહિલ સાહેબ ના ઓ ના માર્ગદર્શન હેઠળ મરીન પીપાવાવ પો.સ્ટેના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર.છોવાળા સાહેબ તેમજ DI હરેશભાઇ બાંભણીયા તેમજ પ્રિયાંકાબેન જાની દ્રારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન દ્રારા પ્રાથમિક શાળા રામપરા-૨ ના પોલીસ
કેડેટ ના વિધાથી ઓની પ્રાંત કચેરી રાજુલા મુલાકાત કરાવતા પ્રાત
અધિકારી એસ.ડી.એમ સાહેબ મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબ તથા અધિકારી કર્મચારી દ્રારા કરવામાં આવતી કામગીરી જેવી કે આધારકાર્ડ, ચુંટણી કાર્ડ તેમજ પુરવઠા વિભાગ ની ઇ ધરા વિભાગની
વિવિધ ઓફિસની કામગરી ની સમજ આપી લોકોને કેમ ઉપયોગી બનવું જે બાબત ની કચેરી થી લોકોની મદદ કરવી જે બાબત નું માર્ગદર્શન સમજ આપવામાં આવી મરીન પોલીસ દ્રારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના બાળકો દ્રારા એક સરાહનિય કામગીરી નું ઉદાહરણ ઉભુ કરી નવો અભિગમ લોકોમાં લાવવાનો પ્રય્તન કરેલ છે.