આજ રોજ તારીખ ૨૧ મે ના રોજ સુરત શહેર ના યોગીચોક વિસ્તાર માં આવેલી ભાવના પાર્ક સોસાયટી માં નવા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેના ભાગરૂપે આખી સોસાયટી ને શણગારવામાં આવી હતી અને રંગે ચંગે સોસાયટી ના રહીશો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી
આ સોસાયટી ના રહીશો દ્વારા એકતા સાથે બધા લોકો એ સાથે મળીને આની ઉજવણી કરી હતી જે ખુબ જ લાગણીસભર લાગી આવતી હતી
સોસાયટી માં રાસ ગરબા તથા બીજી અનેક પ્રવૃત્તિ સાથે ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક લોકો એ અનેરો ઉત્સાહ દેખાડ્યો હતો અને આ રૂડા પ્રસંગ ના વધામણાં કર્યાં હતા