બ્રેકિંગ ન્યુઝ…. અમરેલી જીલ્લાના ખાંભા તુલસીશ્યામ રેંજના કોદીયા વીડીમાં વિસ્તારમાં સિંહ દર્શન અર્થે ઘૂસી અપ્રવેશ કરનાર પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા મોડી રાત્રે અર્ટિકા ફોર વ્હીલ ગાડી લઈ સિંહ દર્શન અર્થ જંગલ વાડીમાં ૫ શખ્સો ઘૂસ્યા હતા….

ખાંભા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભાવનગરના ૨ અને ખાંભાના ૩ શખ્સો સહિત કુલ ૫ શખ્સોને ઝડપી પાડ્યાવન વિભાગ દ્વારા વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ અ પ્રવેશનો ગુનો નોંધી કાર્યવાહી કરાઈ વન વિભાગ દ્વારા પાંચ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી ૯૦,૦૦૦નો દંડ વસૂલ કર્યો….