બ્રેકિંગ ન્યુઝ… જાફરાબાદના સામાં કાંઠા વિસ્તારમાં લાગી વિકરાળ આગ….
જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં મચ્છી સૂકવણીના વાડા માં લાગી આગ ઇલેક્ટ્રિક શોક સર્કિટથી આગ લાગ્યા બાદ ૨ ગેસના બાટલા ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ધુંમાડાના ગોટે ગોટા અને આગની લપેટથી લોકો ભયભીત કાચા ૨ મકાનો બળીને ભસ્મીભૂત થયા
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોચ્યા ઘટનાસ્થળે ફાયર ફાઇટર માંથી પાણીનો મારો ચલાવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીઆગ પર મેળવાયો કાબૂફાયર ફાયટર વિહોણા જાફરાબાદ પાલિકા સામે માછીમાર ખારવા સમાજમાં રોષ ટુંકા ગાળામાં ૪ આગની ઘટનાથી ખારવા સમાજના પ્રમુખ રોષિતપાલિકાના પૂર્વ પ્રમુખ અને ખારવા સમાજના પ્રમુખે ફાયર ફાઇટરની માંગ કરી……