બ્રેકીંગ ન્યુઝ….
રાજુલા ના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ની ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના અધ્યક્ષ તરીકે થશે વરણી….
સરકાર દ્વારા અમરીશ ડેર નુ નામ પસંદ કરવામાં આવ્યું….
ગઈ કાલે થશે અમરીશ ડેર ની ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ના અધ્યક્ષ પદે વરણી ડેર ના કાર્યકરો મા ખુશી નો માહોલ….