બ્રેકિંગ ન્યુઝ….
રાજુલા વનવિભાગના આર.એફ.ઓ. ૨ લાખની લાંચ લેતા ઝડપાયો.
શેત્રુજી ડિવિઝન તળેના રાજુલાના આર.એફ.ઓ અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા.
રાજુલાના આર.એફ.ઓ. યોગરાજ સિંહ રાઠોડ ઝડપાયા.
કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર વિસ્મય રાજ્યગુરુ એ.સી.બી.ની ઝપટે ચડી ગયા.
ફોરેસ્ટ વિભાગના બાંધકામ વાર્ષિક કોન્ટ્રાકટર પાસે વનવિભાગના અધિકારીએ માંગી હતી લાંચ.
અરજદાર કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા ડિપોઝિટ પેટેની રકમ પરત મેળવવા ટકાવારી પેટે માંગી હતી લાંચ.
ગીર સોમનાથ એ.સી.બી.ના હાથે વનવિભાગના અધિકારી અને કર્મી ઝડપાયો.