અમરેલી જીલ્લાના ખાંભા- ચલાલા રોડ પર આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર વાંકુ ની ધાર ખાતે પરમ પૂજ્ય ગુરુ શ્રી રામબાલકદાસ બાપુના સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો
અને યજ્ઞ કરવામાં આવ્યો પરમ પૂજ્ય શ્રી કરૂણાનિધાન બાપુ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યાં પધારેલા તમામ દર્શનાાર્થીઓએ યજ્ઞ નો હનુમાન ચાલીસા ના પાઠ અને પ્રસાદનો લાભ લીધેલ….