બ્રેકિંગ ન્યુઝ….ફરી સિંહની લટાર નો અદભુત વીડીયો આવ્યો સામે….
બૃહદ ગીરના રાજુલાના કોવાયા ગામનો વિડીયો આવ્યો સામે….
અલ્ટ્રાટેક કંપની નજીક આવેલા કોવાયા ગામમાં વનરાણીએ મારી લટાર….
કોવાયા ગામના લક્ષ્મી નારાયણ મંદિર નજીકથી પસાર થતી સિંહણનો વિડીયો થયો વાયરલ….
શિકારની શોધમાં રાત્રીના સિંહણ મોબાઈલ કેમેરામાં થઈ કેદ….
પસાર થતા વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં સિંહણને કરી કેદ….
સોશીયલ મીડિયામાં મંદિર નજીક પસાર થતી સિંહણનો વિડીયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ….