રાજુલા તાલુકાના પટવા ગામે આ ઘટના બની હતી દરિયામાં ચાર યુવાનો નાહવા પડતા ડૂબ્યા હતા. જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા અને એક યુવકની હજુ શોધખોળ ચાલુ છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ જીવના જોખમે દરિયામાં છલાંગ લગાવી હતી યુવકોને બચાવવા માટે હીરાભાઈ સોલંકીએ પણ છલાંગ લગાવી હતી ૩ યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા અને એક યુવકની હજુ શોધખોળ ચાલુ છે કે દરિયામાં કરંટ હોવા છતાં ધારાસભ્ય એ પોતાના જીવનની પરવા કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી હતી તેઓ ચાંચ બંદર ગામે એક પ્રોગ્રામમાં હતા જ્યાં તેઓને આ ઘટનાની જાણ થઈ હતી અને તાત્કાલિક તેઓ પટવા ગામ નજીક દરિયાકાંઠે પહોંચ્યા હતા અને પાણીમાં યુવકોને બચાવવા છલાંગ લગાવી હતી