બ્રેકિંગ ન્યુઝ.... રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક રેલવે ટ્રેક ઉપર સિહ પરિવાર થયું કેમેરામાં કેદ
સિંહણ સાથે ૨ સિંહબાળ રેલવે ટ્રેક પરથી કર્યું ક્રોસિંગ સિંહ પરિવાર...
રાજુલાના ભેરાઇ ગામમાં શિકાર કરવા આવેલા સિંહ ની પાછળ ભેંસ દોડતા સિંહ ઉભી પૂંછડીએ ભાગ્યો:
રાજુલાના ભેરાઇ ગામમાં શિકાર કરવા આવેલા સિંહ ને ભેંસોએ ભગાડ્યો, વીડિયો વાયરલ