રાજુલા પોલીસ સ્ટેશનનાં ખુનના ગુન્હામા આરોપીઓ પુર્વ આયોજીત કાવતરૂ રચી ગુન્હો કરી નાસી ગયેલ હોય જે આરોપીઓને ગણતરીના દીવસોમા પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપેલ હોય તથા મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ગંભીર ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સાવરકુંડલા ડીવીઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક એ.જી.ગોહીલ નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે રાજુલા પો.સ્ટે. માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૪૬૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૧૦૩(૨), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૬૧ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ છે અને આ કામના ફરી. ના દીકરા મરણજનાર મનુભાઇ ઉર્ફે મામયો ઉ.વ.૩૩ રહે.જામકા વાળાના મિત્ર આ કામના સાહેદ નાગભાઇ દડુભાઇ વણઝર વાળાને આ કામના આરોપી એકતાબેન હમીરભાઇ લાખણોત્રા રહે.બારપટોળી વાળી સાથે પ્રેમ સંબંધ હોય જેથી આ કામના આરોપી એકતાબેન તથા કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા તથા નાગભાઇ વાસૂરભાઇ વાધ તથા અન્ય પાંચ અજાણ્યા આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી આ કામના આરોપી એકતાબેને આ કામના સાહેદ પોતાના પ્રેમી નાગભાઇ દડુભાઇ વણઝરને જૂની બારપટોળી ગામે મળવા બોલાવતા આ કામના સાહેદ તથા મરણજનાર મિત્ર મનુભાઇ સાથે મો.સા. લઇને બારપટોળી ગામે આ કામના આરોપી એકતાબેનને મળવા આવતા રસ્તા વચ્ચે આરોપીઓએ રચેલ પૂર્વ આયોજીત કાવતરા મુજબ આ કામના બીજા આરોપી કનુભાઇ બાબુભાઇ તથા નાગભાઇ વાસૂર તથા અજાણ્યા પાંચ આરોપીઓએ ગે.કા.મંડળી રચી એક સંપ કરી લાકડી તથા લોખંડની પાઇપો વડે આ કામના સાહેદ તથા મરણજનારને માર મારેલ જેમા આ કામના સાહેદ નાગભાઇ પોતાનો જીવ બચાવી નાસી ગયેલ અને આ કામના મરણજનાર મનુભાઇને શરીર ઉપર લાકડી તથા પાઇપ વડે માર મારી તેમજ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી મ્હે. અધિક જીલ્લા મેજી.સા.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરી નાસી ગયેલ અને આ કામના આરોપીઓ નાસતા ફરતા હોય જેથી ગુન્હાના કામે આરોપીઓને પકડી પાડવા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.વી.એમ. કોલાદરા નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇનાઓને ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે, હીડોંરણા ગામ આગળ જુની કાતર જવાના હાઇવે રોડ ઉપરથી આ કામના આરોપીઓ એક વાહન લઇ નીકળવાની ફીરાકમા છે જેથી મળેલ હકિકત આધારે વી.એમ.કોલાદરા પોલીસ ઇન્સ. સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ વોચમા હતા તે દરમ્યાન આ કામના આરોપીઓને પકડી પાડી આરોપીઓ વીરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ
🢣 પકડાયેલ આરોપીઓની વિગત–
(૧) કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા ઉ.વ.૩૩ ધંધો ખેતી રહે.જુની બારપટોળી ભમરીયા કુવાની પાસે તા.રાજુલા જી.અમરેલી
(૨) નાગભાઇ વાજસુરભાઇ વાઘ ઉ.વ.૩૭ ધંધો પશુપાલનનો રહે.જસાધાર, નદી કાંઠે તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ
(૩) વિપુલભાઇ મેરાભાઇ કસોટીયા ઉ.વ.૨૮ ધંધો પશુપાલન રહે.નવા ઉગલા, બાપાસીતારામની મઢુલી પાસે તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ
(૪) જયદીપભાઇ કાળુભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે.જસાધાર, ચારચોક પાસે તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ
(૫) કાળુભાઇ મંગાભાઇ મેર ઉ.વ.૩૫ ધંધો પશુપાલન રહે.નવા ઉગલા, બાપાસીતારામની મઢુલી પાસે તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ
ગુન્હામા કબ્જે કરેલ મુદામાલની વિગત-
(૧) બે લોખંડની પાઇપ કી.રૂ.૪૦/- (૨) ત્રણ લાકડીઓ કી.રૂ.૩૦/-
(૩) એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા
(૪) છ મોબાઇલ ફોન કી.રૂ.૧૯૮૧૫ મળી કુલ કી.રૂ.૬૯૬૩૫/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ–
(૧) કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા વિરૂધ્ધના ગુન્હાઓ-૧રાજુલા પો.સ્ટે.
ફસ્ટ ગુ.ર.નં.૮૦/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૨૪, ૫૦૬
(૨) વિ.
૨ રાજુલા પો.સ્ટે.
ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮ વિ.
(૩)રાજુલા પો.સ્ટે.
ફસ્ટ ગુ.ર.નં.૫૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૫૩, ૧૮૬, ૫૦૪ મુજબ
(૪)રાજુલા પો.સ્ટે.
સેકન્ડ ગુ.ર.નં.૬૪/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪,૧૧૪ મુજબ
(૫)રાજુલા પો.સ્ટે.
ફસ્ટ ગુ.ર.નં.૮૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૮૫, ૩૮૬, ૩૨૩, ૩૪૧, ૧૨૦(બી), ૫૦૪, ૫૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ
(૬)રાજુલા પો.સ્ટે.
A-પાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૦૮૩૧/૨૧ I.P.C. ક.૩૨૩,૩૨૪,૪૨૭,૧૨૦-બી વિ.
(૭)
રાજુલા પો.સ્ટે.એ પાર્ટ નં.૧૧૧૯૩૦૫૦૨૧૧૧૭૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા એન્ટ્રોસીટી એકટ ક.૩(૨)(૫), ૩(૧)(આર),૩(૧)(એસ)
(૮) પીપાવાવ મરીન પો.સ્ટે.
સેકન્ડ ગુ.ર.નં.૬૯/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ
(૯).પીપાવાવ મરીન પો.સ્ટે.
ફસ્ટ ગુ.ર.નં.૦૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિ.
(૧૦)પીપાવાવ મરીન પો.સ્ટે
II ગુ.ર.નં. ૧૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ
(૧૧)પીપાવાવ મરીન પો.સ્ટે.
ફસ્ટ ગુ.ર.નં.૧૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૪, ૩૮૫, ૩૮૬,૩૨૩,૫૦૬(૨),૫૦૭ મુજબ
(૧૨)પીપાવાવ મરીન પો.સ્ટે
II ગુ.ર.નં. ૨૩/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૫૦૭, ૫૦૪ મુજબ
આરોપી કનુભાઇ બાબુભાઇ હિસ્ટ્રીશીટર છે તેમજ પાસાની સાજા ભોગવેલ છે.
(૨) આરોપી- નાગભાઇ વાજસુરભાઇ વાઘ રહે.જસાધાર તા.ગીર ગઢડા વાળા વિરૂધ્ધના ગુન્હાઓ-અનુ.ગુ.ર.નં/કલમ
(૧)સાવરકુંડલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭ વિ.
(૨)ગીર ગઢડા પો.સ્ટે. FIR નં.૧૧૧૮૬૦૦૧૨૨૦૬૩૮ ઇ.પી.કો.કલમ ૩૩૨,૩૨૩,૫૦૬(૨),૩૪૧ વિગેરે
( ૩)ગીર ગઢડા પો.સ્ટે. FIR નં.૧૧૧૮૬૦૦૧૨૩૦૪૯૬ ઇ.પી.કો. કલમ ૩૩૨ વિ.
(૩) આરોપી- જયદીપભાઇ કાળુભાઇ ચૌહાણ રહે.જસાધાર તા.ગીર ગઢડાવાળા વિરૂધ્ધના ગુન્હાઓ–
અનુગુ.ર.નં/કલમ
(૧)ગીર ગઢડા પો.સ્ટે. FIR નં.૧૧૧૮૬૦૦૧૨૩૦૪૯૬ ઇ.પી.કો. કલમ ૩૩૨ વિ.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી–
આ કામગીરી રાજુલા પો.સ્ટે. ના પો.ઇન્સ.વી.એમ.કોલાદરા ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ. ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. રવીભાઇ બાબુભાઇ વરૂ તથા હેડ કોન્સ. હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ. ચંન્દ્રેશભાઇ મનુભાઇ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.