જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓ અટવાયા….
ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે ૧૧ પરીક્ષાર્થીઓ થયા પરેશાન….
એસટી. બસમાં આવતા ૧૧ પરીક્ષાર્થીઓ બંધ પડેલા ટ્રકને કારણે રસ્તો બ્લોક થયેલો.
કોડીનાર કૃષ્ણ નગર એસટી બસ ના ૧૧ પરીક્ષાર્થીઓને પોલીસ ગાડીમાં પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યાં….
ગીર સોમનાથ જિલ્લાના ૧૧ પરીક્ષાર્થીઓ માટે પોલીસ દેવદૂત સાબિત થઈ ખાંભાથી અમરેલી સુધી પરીક્ષાર્થીઓને ખાંભા પોલીસ મૂકવા પહોચી ૧૧ વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યાં….