- ફતેવાડી વિસ્તારમાં મસ મટો ભૂવો પડતા કાર ખાબકી
- સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત
- નજીવા વરસાદમાં અનેક વિસ્તાર પાણી પાણી
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં કોર્પોરેશનની પોલ ખુલી છે. જેમાં ભર ઉનાળે પડેલા વરસાદમાં પ્રીમોનસૂન કામગીરી ધોવાઈ ગઇ છે. તેમાં ફતેવાડી વિસ્તારમાં મસ મટો ભૂવો પડતા કાર ખાબકી છે. તથા સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત થયુ છે.
સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત થયુ
નજીવા વરસાદમાં અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. તેમજ કોરોડોના ખર્ચે થતી પ્રીમોનસૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી છે. તથા અમદાવાદમાં ગઇકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં માંડ એક ઇંચ વરસાદમાં કોર્પોરેશનની કામગીરીની પોલખુલી છે. ભર ઉનાળે પડેલા વરસાદે AMCની પ્રી મોનસુ- કામગીરી ધોવાઈ છે. જેમાં ફતેવાડી વિસ્તારમાં મસ મોટો ભૂવો પડતા કાર ખાબકી છે. તથા સરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત થયુ છે.
ચોમાસા પહેલા શહેરની આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે ?
નજીવા વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. જો ચોમાસા પહેલા શહેરની આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે ? કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રી-મોનસૂન કામગીરી ફક્ત કાગળ પર હોય તેવો અહેસાસ શહેરીજનોને થયો છે.