- કાંકરિયા ગેટ નંબર ચાર પાસે આવેલા પાર્કિંગમાં લૂંટ
- એક કલાક પાર્કિંગ કરો તો પણ રૂ.90 પાર્કિંગ ચાર્જ
- ટુ વ્હિલરના રૂ.40 તેમજ ફોરવ્હિલરના રૂ.90 ચાર્જ
અમદાવાદમાં કાંકરીયા પાસે પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થઇ રહી છે. જેમાં કાંકરિયા ગેટ નંબર ચાર પાસે આવેલા પાર્કિંગમાં લૂંટ ચલાવામાં આવી રહી છે. તેમાં એક કલાક પાર્કિંગ કરો તો પણ રૂ.90 પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવે છે.
ફોરવ્હિલરના રૂપિયા 90 ચાર્જ વસુલવામાં આવ્યો
ટુ વ્હિલરના રૂપિયા 40 તેમજ ફોરવ્હિલરના રૂપિયા 90 ચાર્જ વસુલવામાં આવ્યો છે. અમદાવાદ કાંકરીયા પાસે આવેલ પાર્કિંગમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. કાંકરિયા ગેટ નંબર ચાર પાસે આવેલ પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતાએક કલાક પાર્કિંગ કરો તો પણ રૂપિયા 90 પાર્કિંગ ચાર્જ વસુલાઇ રહ્યો છે. ટુ વ્હિલરના 40 રૂપિયા તેમજ ફોરવ્હિલરના રૂપિયા 90 ચાર્જ લેવામાં આવ્યો છે.
શું આ રીતે કોર્પોરેશન તંત્ર ટ્રાફિકની સમસ્યા હલ કરશે??
શું આ રીતે કોર્પોરેશન તંત્ર ટ્રાફિકની સમસ્યા હલ કરશે?? તંત્ર દ્વારા નક્કી કરેલા કલાક ઉપર ચાર્જ વસૂલવામાં આવતા હોય છે. ત્યારે તંત્ર આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે કે કેમ તે પ્રશ્ન?? તેમજ કાંકરિયામાં આવતા પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. જેમાં તંત્રની મીલીભગત થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.