ગાંધીનગર: અમરીશ ડેરને ‘ભાજપ’ પ્રેમ ૭ મહિનામાં જ ફળ્યો !, ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે અંબરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું
અંબરીશ ડેર કેસરીયો કરવાનું મળ્યું ફળ! મળી આ મોટી જવાબદારી, બનશે અધ્યક્ષરાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા અમરીશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવાામાં આવી છે. આપને જણાવીએ કે, સરકાર દ્વારા અમરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે તેઓ આવતીકાલે વિધિવત રીતે અધ્યક્ષની જવાબદારી સંભાળશે