અમરેલી જીલ્લાના ખાંભામાં રેશનીંગ શોપ ધારકોને ત્યાં ગાંધીનગર વિજિલન્સ ટીમો ત્રાટકી નાગરિક પુરવઠા ટીમની ફલાઈંગ સ્કોર્ડ દ્વારા ખાંભા શહેરની ૫ દુકાનોમાં કરાઈ તપાસ ગરીબોને મળતો અનાજનો જથ્થો ઓછો મળતો હોવાની ફરિયાદને લઈને ગાંધીનગર ફ્લાઇંગ સ્કોર્ડ ત્રાટકી….
અમરેલી જીલ્લા પુરવઠા અધિકારી, ખાંભા મામલતદાર દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું સાંજના સમયે ગાંધીનગરની ટીમના સરપ્રાઇઝ ચેકીંગને લઈને રેશનીગ શોપ ધારકોમાં ફફડાટ.