અમરેલી જીલ્લાના બગસરા તાલુકા ના મૂંજીયાસર ગામની પ્રાથમિક શાળા ના ૪૦ બાળકો એ હાથ પર કોઈ કારણો સર કાપા માર્યા….
બગસરા તાલુકા ના મૂંજીયાસર ગામ માં બની વિચિત્ર ઘટના…બાળકો એ જાતેજ કાપા પાડતા વાલીઓ દોડી ગયા….જોકે વાલી ઓ ને બાળકો એ કઈ ન કહેતા મૂંજીયાસર ના સરપંચ દ્વારા શાળા ના આચાર્ય ને જાણ કરાઈ….ક્યાં કારણો સર વિદ્યાર્થી ઓ એ કાપા હાથ પર માર્યા તે તપાસ નો વિષય….સરપંચ દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારી ઓ જાણ કરવા માં આવી…..હાલ વિદ્યાર્થી ઓ એ ક્યાં કારણો સર હાથ પર કાપા માર્યા તે તપાસ નો વિષય….