રાજુલાના પીપાવાવ પોર્ટમાં ફરી ૪ સિંહો એ મોડી રાત્રે મારી લટાર પીપાવાવ પોર્ટમાં ફરી સિંહનું ટોળું ઘૂસ્યું.
પીપાવાવ પોર્ટના ન્યુ કસ્ટમ ગેટ નજીક સિંહની લટારના ફોટો થયા સોશીયલ મીડિયામાં વાયરલ.
આ માર્ગ પર થોડા દિવસ અગાઉ દીપડાનું અકસ્માતમાં થયું હતું મોત.
સિંહો પર પીપાવાવ પોર્ટના વાહનોનો અકસ્માતનો ખતરો વનવિભાગની ઢીલી નીતિને કારણે સિંહો ઘૂસે છે પીપાવાવ પોર્ટમાં
સિંહના ટોળાનો ફોટો વાયરલ થતાં વનવિભાગની સુરક્ષાની વામણી વાતો થઈ પુરવાર.