જાફરાબાદ વાંઢ મુકામે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું
જાફરાબાદના વાંઢ મુકામે બનેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કર્યું હતું. જાફરાબાદના છેવાડાના લોકો સુધી અનેક શાળાઓ બની રહી છે ત્યારે શિક્ષણ સરળતાથી મળી રહે તે દિશામાં કામ કરી રહેલી ગુજરાતની ભાજપ સરકારનો હું સહૃદય આભાર માનું છું.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઇ ભીલ અનિરુદ્ધભાઈ વાળા દીનેશદાદા ત્રિવેદી કરશનભાઇ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનાગરા હિમ્મતભાઈ સોલંકી ભીમભાઈ વરુ કનુભાઈ વરુ દિપુભાઇ ધૂંધળવા કનુભાઈ ધૂંધળવા વહાભાઈ પરમાર મેહુલભાઈ સોલંકી બાબુભાઇ ગુજરીયા દિનેશભાઇ કોટિલા કિશોરભાઈ સોલંકી સુરેશભાઈ મહિડા સંજયભાઈ સોલંકી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.