Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

નરોડામાં બ્લૂ કેલેન્ડર સ્પામાં દેહવ્યાપાર :સેશન્સ કોર્ટે મહિલા આરોપીઓની જામીન અરજી ફગાવી

  • મહિલા આરોપીઓની જામીન અરજી મેટ્રો કોર્ટે ફ્ગાવી દીધી
  • આ કેસમાં અરજદારને જામીન ન આપી શકાય
  • અરજદાર સ્પાના ઓઠા હેઠળ કુંટણખાનુ ચલાવતી હતી

નરોડામાં બ્લુ કેલેન્ડર સ્પાના ઓઠા હેઠળ કુટણખાનુ ચલાવવાના આરોપનો સામનો કરતા મહિલા આરોપીઓની જામીન અરજી મેટ્રો કોર્ટે ફ્ગાવી દીધી છે. કોર્ટનુ અવલોકન છે કે, આ સમાજ વિરોધી ગુનો છે, આ કેસમાં અરજદારને જામીન ન આપી શકાય. કેસની વિગત જોઈએ તો, થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાંચે નરોડા વિસ્તારમાંથી દેહ વ્યાપારનું કેન્દ્ર પકડી પાડેલુ. આ કેસમાં પોલીસે સ્પાના મહિલા સંચાલક સહિત બે આરોપીઓ સામે ફરીયાદ નોંધી ધરપકડ કરેલી. પોલીસ તપાસમાં બહાર આવેલુ કે, અરજદાર સ્પાના ઓઠા હેઠળ કુંટણખાનુ ચલાવતી હતી. જે ગ્રાહકો પાસેથી રુ.1,000 લેતી હતી અને યુવતીઓને રૂ. 500 આપતી હતી. કેસમાં અરજદારની સંડોવણી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles