- બ્રિજમાં બેદરકારી બાદ AMC તંત્ર એક્શનમાં
- AMCની ટીમે જગતપુર બ્રિજની મુલાકાત લીધી
- ન્યુ રાણીપથી SG હાઈવેને જોડતો બ્રિજ તૈયાર
અમદાવાદના શહેરીજનોને વધુ નવા બ્રિજની ભેટ મળશે. તેમાં 15 જૂને જગતપુર બ્રિજનું ઉદ્ઘાટન કરાશે. તેમજ જગતપુર બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે. જેમાં જગતપુર બ્રિજ બનતા રેલવે ક્રોસિંગ તરફ લોકોએ જઉ પડશે નહીં.
શહેરીજનોને વધુ એક નવા બ્રિજની ભેટ મળશે
ન્યુ રાણીપથી સીધા જ એસજી હાઇવે તરફનો જોડતો બ્રિજ તૈયાર થઇ ગઇ ગયો છે. તેમજ બ્રિજના થતા ભ્રષ્ટાચારના વિવાદ બાદ અધિકારીઓ એલર્ટ બન્યા છે. જેમાં બ્રિજ મજબૂતી બને તે માટે કોન્ટ્રાકટર ખડેપગે રહ્યા છે. બ્રિજની મજબૂતાઈ ચકાસવા AMCની ટીમે બ્રિજની મુલાકાત કરી છે. બ્રિજમાં બેદરકારી બાદ AMC તંત્ર એક્શનમાં આવી ગયુ છે. તેથી AMCની ટીમે જગતપુર બ્રિજની મુલાકાત લીધી છે. શહેરીજનોને વધુ એક નવા બ્રિજની ભેટ મળશે.
15 જૂને જગતપુર બ્રિજનું ઉદ્ઘાટન કરાશે
15 જૂને જગતપુર બ્રિજનું ઉદ્ઘાટન કરાશે. જેમાં જગતપુર બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે. જગતપુર બ્રિજ બનતા રેલવે ક્રોસિંગ તરફ લોકોએ જવુ પડશે નહિ. તેમજ ન્યુ રાણીપથી સીધા જ એસજી હાઇવે તરફનો જોડતો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં બ્રિજના થતા ભ્રષ્ટાચારના વિવાદ બાદ અધિકારીઓ એલર્ટ થઇ તપાસ માટે આવી પહોંચ્યા છે. જેમાં બ્રિજ મજબૂત બને તે માટે કોન્ટ્રાકટર ખડેપગે છે. તથા બ્રજની મજબૂતાઈ ચકાસવા AMCની ટીમે બ્રિજની મુલાકાત લીધી છે.