બ્રેકિંગ ન્યુઝ…. અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકાના બૃહદ ગીરના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય….
ગઈકાલે રાત્રિના ૩ સિંહો ઘૂસ્યા કોવાયા ગામમાંકોવાયા ગામના રહેણાંકી મકાનમાં ૩ સિંહોએ કર્યા આંટા ફેરા ૩ સિંહોના રહેણાંકી મકાનમાં આંટા ફેરાના વિડીયો આવ્યા સામે ૩ સિંહોએ ઘરની ઓસરીમાં લગાવ્યા ચક્કર મોડી રાત્રીના ૩ સિંહો રહેણાંકી મકાનમાં ચક્કર લગાવીને ફરી આવ્યા કોવાયા ગામની શેરીમાંવનવિભાગે કૉવાયા ગામના ચાંચાઈ વિસ્તાર તરફ સિંહોને રવાના કર્યા ઇન્ચાર્જ આર.એફ.ઓ. નિલેશ વેગડાએ કોવાયા ગામના રહેણાંકી મકાનમાં સિંહો ઘૂસ્યા હોવાની આપી પુષ્ટિ રહેણાંકી મકાનમાં ચક્કર લગાવતા સિંહોના વિડીયો થયા સોશીયલ મીડિયામાં વાયરલ.