બ્રેકિંગ ન્યુઝ…..
અમરેલી જીલ્લા ના ચલાલા ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પહોચ્યા ૨ આખલા….
ચાલુ સમૂહ લગ્નોત્સવમાં જામ્યું આખલા યુદ્ધ….
સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આખલા યુદ્ધ જમતા મચી અફડાતફડી….
ચાલુ સમૂહ લગ્નોત્સવ વખતે જ આખલા યુદ્ધથી ભયનું વાતાવરણ ઉભુ થયુ….
અડધી કલાક સુધી આખલા યુધ્ધ ચાલુ રહેતા આયોજકોના જીવ અધ્ધરતાલ રહ્યો….
જાહેર રોડ રસ્તામાં જામતું આખલા યુધ્ધ સમૂહ લગ્નમાં જામતા આખલા યુદ્ધનો વિડીયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ….