બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી ગિરિયા રોડ ઉપર બની ઘટના ખાનગી કંપની નું પ્લેન ક્રેશ થયુ…..

.અમરેલી મા ખાનગી કંપની દ્રારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું….
ફાયર વિભાગની ટીમ પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો….


પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો પછી પ્લેનમાં એક વ્યક્તિ હતા સવાર એક વ્યક્તિ નું મોત……