રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક બે ટુ-વ્હીલર સામસામે આવી અથડાતા અકસ્માત સર્જાયો….
રાજુલા પાસે થી પસાર થતો ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ધટના બની….
આ હાઈવે પર અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે સરકારી અધિકારીઓ તંત્ર દ્વારા હાઈવે ઓથોરિટી કે કોન્ટ્રાકટર દ્વારા અક્સ્માત નિવારવા માટે કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી અકસ્માતમાં બે લોકોના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં, અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત……
મૃતકને ૧૦૮ મારફતે પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડાયા……
આ ધટના પગલે મરીન પીપાવાવ પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે…..