રાજુલા શહેરમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલમાં ૨૫ વર્ષ પૂરા થતાં ૨૫ માં એન્યુઅલ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું…..
૨૫ મી ફેબ્રુઆરી અને શનિવારે સેન્ટ થોમસ સ્કૂલ રાજુલા દ્વારા ૨૫ મો એન્યુઅલ ફંકશન યોજવામાં આવ્યો હતો
જેમાં શાળા ના ભૂલકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારત દેશના દરેક રાજ્યનું ડાન્સ પર્ફોર્મન્સ પ્રદર્શન કરવા માં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બિશોપ માર ચિતુપારંબબલી સી.એમ.આઇ રાજકોટ મુખ્ય મહેમાન તરીકે ફાધર ડોક્ટર બની જોસેફ અને ફાધર રોજન્ટ કાલાપુરાચકલ સહિત રાજુલાના સિવિલ જજ ચાવડા સાહેબ, ત્રિવેદી સાહેબ, રાજુલા મામલતદાર સંદિપ જાદવ, રાજુલા નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલ, સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ , શાળા સંચાલકો તથા આચાર્ય ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ જીગ્નેશભાઈ પટેલ , સાગરભાઇ સરવૈયા મહેન્દ્રભાઈ ધાખડા પીપાવાવ મરીન પીએસઆઇ મજેઠીયા, ઉપસ્થિત રહ્યા હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.