રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અંબરીશ ડેર રમ્યા રાસ તુલસી વિવાહ પ્રસંગે અંબરીશ ડેર રમ્યા રાસ…..
સંતવાણી કાર્યક્રમમાં અંબરીશ ડેરે ચલણી નોટોનો વરસાદ કર્યો અંબરીશ ડેરના સમર્થકોએ અંબરીશ ડેર પર ચલણી નોટો વરસાવી ગઈકાલે તુલસી વિવાહ પ્રસંગ મા અંબરીશ ડેર રાસ રમતા અને ચલણી નોટો વરસાવતા વિડિયો સોશીયલ મીડિયામાં થયા વાયરલ….