રાજુલાના સમઢીયાળા-૧ ગામે મોડીરાતે ૩ સિંહોની લટાર શિકારની શોધમાં ૩ સિંહો સમઢીયાળા-૧ ગામમાં ઘૂસ્યા….
સમઢીયાળા ગામની શેરીઓમાં ૩ સિંહોની લટારથી આખલાઓમાં મચી દોડધામ ૩ સિંહોની લટાર થઈ સીસીટીવીમાં કેદ સિંહઓ એક આખલાનો કર્યો શિકાર સિંહના આંટાફેરાના સીસીટીવી સોશીયલ મીડિયામાં થયા વાયરલવાયરલ.