Home Uncategorized રામપરા ૨ ગામની સ્કૂલના સ્ટુડન્ટ ર્પોલીસ કેડેટ (SPC) ના વિદ્યાર્થીઓ દ્વારા પીપાવાવ...

રામપરા ૨ ગામની સ્કૂલના સ્ટુડન્ટ ર્પોલીસ કેડેટ (SPC) ના વિદ્યાર્થીઓ દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી

0
38

આજરોજ રામપરા ૨ ગામની સ્કૂલના સ્ટુડન્ટ ર્પોલીસ કેડેટ (SPC) ના વિદ્યાર્થીઓ દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી તેમજ મરીન પોલિસ સ્ટેશનમાં અલગ અલગ થતી કામગીરી ની માહિતગાર કરવામાં આવ્યા

તેમજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

તથા ટ્રાફિક ની કામઞીરીમા સાથે રાખી ટ્રાફિક નિયમો ની જાણકારી આપવામા આવી.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર છોવાળા સાહેબ તથા મરીન પોલિસ સ્ટાફ દ્વારા તમામ સ્ટુડન્ટ ર્પોલીસ કેડેટ (SPC) ના વિદ્યાર્થીઓને કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here