સાયબર ક્રાઇમ પો.સ્ટે આણંદના ઓનલાઇન ફ્રોડ તથા આઇ.ટી. એકટ ના ગુન્હાના કામેછ માસથી નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ….
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવરનગર રેન્જના જીલ્લાઓમાં તથા અન્ય જીલ્લામા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચન આપેલ હોય જે અન્વયે મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને સાવર કુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી એ.ડી.ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલસ સટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાયબર ક્રાઇમ પો.સ્ટે આણંદના ભાગ એ ગુરન.૧૧૨૧૫૦૪૧૨૫૦૦૦૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૮(૪),૬૧(૨) તથા આઇ.ટી.એકટ ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુન્હાના કામનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જેને રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે પકડી પાડેલ ( પકડાયેલ આરોપીની વિગત-(૧) જગ્દીશભાઇ શંભુભાઇ જોગાણાી ઉવ.૪૨ ધંધો.વેપાર રહે.હાલ સુરત, ૧૦૪-સ્વર્ગ રેસીડેન્સી, ખોલવડ, કામરેજ મુળ.વાવેરા તા.રાજુલા જી.અમરેલી( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી- આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી એ.ડી.ચાવડા તથા રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે