સાવરકુંડલા ના લુવારા નજીક મોડી રાત્રે ટ્રક માં આગ લાગી…
રાજુલા થી સાવરકુંડલા આવી રહેલા ટ્રક માં શોક સર્કિટ થવા ના કારણે આગ લાગ્યા નું અનુમાન…
મોડી રાત્રે ટ્રક માં આગ લાગતા વાહન ચાલકો થંભી ગયા…
ટ્રક માં આગ લાગતા ફાયર ફાયટર દ્વારા આગ પર પાણી નો મારો ચાલવાયો….