શાહરૂખની ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીને જોડતાં રાજકીય વિવાદ: શિવસેનાએ કહ્યું – ‘મુસ્તફિઝુરને ટીમમાંથી કાઢો’; કોંગ્રેસે BCCI અને ICCને પૂછ્યા પ્રશ્નો
IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી પસંદગીને લઈને ફરી એક વખત રાજકીય ગરમાવો વધ્યો છે. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની ટીમ દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુરને જોડવાનો નિર્ણય શિવસેના નેતાઓને નપસંદ આવ્યો છે. શિવસેનાએ કહ્યું કે, “મુસ્તફિઝુરને ટીમમાંથી તરત કાઢો, આ નિર્ણય આપણા દેશની ભાવનાને દુઃખ પહોંચાડે છે.” રાજકીય હલચલ શિવસેનાના આ નિવેદન પછી રાજકીય માહોલ ગરમાયો…
