માયાભાઈના પુત્રનો આરોપીઓ સાથેનો વીડિયો વાયરલ: કોળી યુવક પર હુમલાના કેસમાં કોંગ્રેસ પણ મેદાને, ઋત્વિક મકવાણાનો સવાલ – ‘જયરાજ કે બગદાણા ટ્રસ્ટીમંડળનો હાથ?’
ગુજરાતમાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાના કેસમાં હવે રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલે માયાભાઈના પુત્રનો આરોપીઓ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. વીડિયોમાં દેખાતા દૃશ્યોને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને હવે કોંગ્રેસ પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાને ઉતરી છે. વીડિયોએ વધાર્યો વિવાદ વાયરલ વીડિયોમાં માયાભાઈનો પુત્ર…
