જિનપિંગે કહ્યું – ‘ચીન-તાઇવાનનું એક થવું નિશ્ચિત’; અમેરિકાની ચેતવણી – ‘ચીન કારણ વગર તણાવ વધારી રહ્યું છે, તાકાતથી સ્થિતિ બદલી શકે નહીં’
ચીન અને તાઇવાન વચ્ચેનો રાજકીય તણાવ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ ખુલ્લી વાત કરી છે કે “ચીન અને તાઇવાનનું એક થવું અમુક અને નિશ્ચિત છે”, જેની સામે અમેરિકાએ ચીનને ગંભીર ચેતવણી આપી છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે ચીન કોઈ કારણ વગર તણાવ વધારી રહ્યું છે અને તાકાત દ્વારા સ્થિતિ…
