ભારત-પાક બોર્ડર પર ગુંજ્યું ‘ઘર કબ આવોગે’: BSF જવાનોની હાજરીમાં સની દેઓલ, વરુણ ધવને ‘બોર્ડર 2’નું ગીત રિલીઝ કર્યું; 28 વર્ષ જૂના ગીતને નવા રંગરૂપ અપાયા
ભારત-પાક બોર્ડર પર એક ખાસ અને સેન્ટિમેન્ટલ મોમેન્ટ સામે આવ્યો છે. જાણીતા અભિનેતાઓ સની દેઓલ અને વરુણ ધવનએ આ ખાસ પળને યાદગાર બનાવ્યું અને ’બોર્ડર 2’ ફિલ્મ માટે 28 વર્ષ જૂના લોકપ્રિય ગીત **‘ઘર કબ આવોગે’**ને નવા રંગરૂપમાં રિલીઝ કર્યું. આ પ્રસંગ પર BSF જવાનોની હાજરીએ વાતને વધુ મહત્વપૂર્ણ બનાવ્યું. 28 વર્ષ જૂના ગીતનો રિ-માસ્ટર…
