રેપિસ્ટ આસારામના ‘અંધ ભક્તો’ હરખઘેલા: સુરતના આશ્રમમાં ઢોલ-નગારાં સાથે સ્વાગત, દીવડાં લઈને દર્શન માટે ઊભા રહ્યા લોકો
બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા આસારામને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. કાયદા અને નૈતિકતાની તમામ સીમાઓને અવગણીને તેના કેટલાક અંધ ભક્તોએ સુરતના આશ્રમમાં ખુલ્લેઆમ ઉત્સવ મનાવ્યો. ઢોલ-નગારાં, દીવડાં અને જયઘોષ સાથે આસારામના સ્વાગત જેવા દૃશ્યો સામે આવ્યા, જેને લઈને સમાજમાં ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. સુરત આશ્રમમાં શું થયું? મળતી માહિતી અનુસાર,…
