ધોલેરા, સાણંદ અને કચ્છનું ખાવડા…: 2026 સુધી ભારતના 7 મેગા પ્રોજેક્ટ્સની કહાની, જે બદલી નાખશે તમારું જીવન
ભારત ઝડપથી વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. 2026 સુધીમાં દેશના વિવિધ ભાગોમાં અમલમાં આવનારા કેટલાક મેગા પ્રોજેક્ટ્સ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પરંતુ સામાન્ય માણસના જીવન, રોજગાર, ઉદ્યોગ અને અર્થવ્યવસ્થાની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતથી લઈને ઉત્તર ભારત અને રણ પ્રદેશ સુધી ફેલાયેલા આ પ્રોજેક્ટ્સ “નવું ભારત”ની તસવીર રજૂ કરે છે. 1. ધોલેરા…
