📰 અમરેલી પોલીસ બેડામાં બદલીનો ગંજ: LCB, SOG અને સાયબર ક્રાઈમમાં નવા અધિકારીઓની નિમણૂક
અમરેલી જિલ્લામાં પોલીસ બેડામાં વહીવટી દૃષ્ટિએ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બને અને કામગીરીમાં ઝડપ આવે તે હેતુથી અમરેલી SP સંજય ખરાત દ્વારા અનેક મહત્વના પોલીસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલીઓ અંતર્ગત LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સાયબર ક્રાઈમ વિભાગમાં નવા અધિકારીઓની નિમણૂક…
